Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: ખેલાડીઓ તૈયાર થઈ જાવ, મોરબીમાં યોજાશે સિટી ઓલમ્પિક્સ
Morvi, Morbi | Aug 24, 2025
મોરબી શહેરના રમતગમતના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે, કારણ કે મો૨બી મહાપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્પોર્ટ્સ ઈવેન્ટ ૨૭થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!