માણાવદર: શ્રી જે. એમ. પાનેરા શૈક્ષણિક સંકુલ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિયુક્ત ડીન જયભાઈ ત્રિવેદીનું સન્માન કરાયુ