પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુસર ગામમાં એક માર્ગ અકસ્માતમાં અશ્વિનભાઈ તાવિયાડ નામના યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી મુજબ, ગુસર ગામના રહેવાસી અશ્વિનભાઈ તાવિયાડ કોઈ કામ અર્થે શહેરા ગયા હતા. કામ પતાવીને તેઓ પોતાની મોટરસાઈકલ પરત ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગુસર ગામ નજીક પહોંચ્યા, ત્યારે અચાનક તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અશ્વિનભાઈ બાઇક પરથી પડી ગયા હતા અને તેમને માથાના તથા મોઢાના ભાગે ગંભીર