છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકરો બહેનો પોતાની પડતરમાં ગણીને લઈને મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાઓનો નિકાલ આવ્યો નથી જેને લઇને આજે બીજી સપ્ટેમ્બર મંગળવારના રોજ મોટી સંખ્યામાં આ તમામ બહેનો પાટણ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી અને આવેદનપત્ર આપી માગણીઓ સંતોષવા માંગ કરી હતી.