મોરબીની નવલખી ફાટક પાસે વર્ષો થી અંધારપટ જોવા મળી રહ્યો છે તેમજ આ રોડ પર ઘણી બધી સોસાયટી તેમજ બાળકો ને ભણવાની સ્કૂલો પણ આવેલી છે છતાં પણ પાણી ભરેલા ખાડા તેમજ સ્ટ્રીટ લાઈટ ના થાંભલા પણ ન હોય તો પણ મહાનગર પાલિકા ના જવાબદાર અધિકારીઓ ને કેમ આ લોકો ની સમસ્યા દેખાતી નથી.