ગોંડલ બરોડા બેંકના એટીએમ માં આખલાની મહેમાનગતિ, વિડીયો વાયરલ ગોંડલના કોલેજચોક વિસ્તારમાં બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં અજબ ઘટના બની છે. સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીમાં એક રખડતો આખલો એટીએમમાં ઘૂસી ગયો હતો. આખલાએ એટીએમ સેન્ટરમાં ગંદકી ફેલાવતા ગ્રાહકોને નાણાં ઉપાડવામાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકો અને ગ્રાહકોએ બેંક મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે બેંકની બેદરકારીના કારણે આવી ઘટનાઓ