રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આવેલી સમગ્ર શિક્ષા પ્રાથમિક શાળા, ગિરિનગરનું કરોડોનાં ખર્ચે બનેલુ નવુ મકાન પહેલા જ વરસાદમાં જ લીકેજ થતા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે.આ મામલે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે.