ધારી નવી વસાહત પાછળના ભાગે,સોસાયટી રહેવાસી પ્રાથમિક સુવિધા થી વંચીત,ધારીમા આવેલ નવી વસાહત પાછળના ભાગે સોસાયટીમા રોડ રસ્તા પર કાદવ કીચડ,પાકા રોડ રસ્તા ઓ નવી વસાહત સોસાયટીમાનો હોવાથી આ વિસ્તારના લોકો પરેશાન,ચોમાસામાં વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ જામવા થી લોકો પરેશાન,નગર પાલિકા ને અવાર નવાર રજુઆત છતા સોસાયટી પ્રાથમિક સુવિધા વંચીત,નગર પાલિકા દ્વારા યોગ્ય કરવા પંચવટી સોસાયટી ના લોકો નઈ રજુઆત....