Download Now Banner

This browser does not support the video element.

અસારવા: અમદાવાદના એસ.જી. હાઇવે પર સોલા બ્રિજના કોર્નર પાસે અકસ્માંત

Asarva, Ahmedabad | Sep 8, 2025
અમદાવાદના એસ.જી. હાઇવે પર સોલા બ્રિજના કોર્નર પાસે અકસ્માંત અમદાવાદના એસ.જી. હાઇવે પર સોલા બ્રિજના કોર્નર પાસે એક ટ્રકે પૂરઝડપે ચાલવાના કારણે કાબૂ ગુમાવી પલટી મારી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સોમવારના 10 વાગ્યાની આસપાસ ઘટના બની હતી..
Read More News
T & CPrivacy PolicyContact Us