Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: ભ્રષ્ટાચારને કારણે નિર્દોષ લોકોના મોત: પાવાગઢ રોપ-વે દુર્ઘટના મામલે ભરતસિંહ સોલંકીનું નિવેદન

Rajkot East, Rajkot | Sep 6, 2025
રાજકોટ: પાવાગઢ ખાતે રોપ-વે તૂટતા ૬ શ્રમિકોના મોતના મામલે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને ભાજપના વધતા ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us