અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાત મહુવામાં જોવા મળ્યા. મહુવ ખાતે આજે સિંધી સમાજ તથા હિંદુ સંગઠનો દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીબાગ ખાતે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ભવ્ય રેલી યોજાઈ હતી. રેલી મામલતદાર કચેરી સુધી પહોંચતા આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.આ રેલીમાં મહુવાના ભાજપના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિત સમાજના અ