BRTS બસમાં યુવક યુવતી અશ્લીલ હરકત કરતા વિડિઓ વાયરલ મામલે,સુરતના નામથી થયેલો વિડિઓ અન્ય શહેરનો હોવાનું જાણવા મળ્યું,સુરતના BRTS બસમાં આવો કોઈ વિડિઓ નથી + પરિવહન ચેરમેન,સીટી બસ પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું સુરતનો વિડિઓ નથી,સોમનાથ મરાઠે= વાહન પરિવહન ચેરમેન દ્વારા માહિતી આપી