નવસારી જિલ્લામાં સૌથી વધુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન સ્તુતિ ગણેશ મંડળ ખાતે કરવામાં આવ્યું છે જે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં આવ્યું છે જ્યાં માનતા ના ગણેશજી તરીકે આ ઓળખવામાં આવે છે ત્યારે દર વર્ષે અહીં મૂર્તિની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે .