મોરબીમાં રહેતા યુવકે આરોપી પાસે રૂપિયા ૨૫૦૦૦ ની માંગણી કરતા તેણે એક બાઈક અડાણે મુકવા આપેલ તે વખતે આરોપીએ યુવકને એક મહિના પછી રૂપિયા ૫૦ હજાર તથા બાઈક આપવા કહેલ અને જો નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવકને વાવડી રોડ ભુમી ટાવર પાસે લઈ જઈ આરોપીઓએ ગાળો આપી માર મારી યુવક પાસેથી બે મોબાઇલ પડાવી લીધા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરી