This browser does not support the video element.
સુબીર: ડાંગ જિલ્લામાં સુબીર ખાતે પીવાના ટેન્કર નું વિતરણ કરવામાં આવ્યું
Subir, The Dangs | Sep 13, 2025
નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સુબીર ખાતે ડાંગ વિધાનસભા મત વિસ્તારની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આહવા અને સુબીર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા આજરોજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન,સરપંચશ્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પીવાના પાણીના ટેન્કરનું વિતરણ કરવામા આવ્યું.