ગાંધીનગર આરટીઓમાં હવે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અત્યાર સુધી ઓટોમેટિક રીતે આ ટેસ્ટ લેવામાં આવતી હતી પરંતુ હવે આગામી 15 થી 30 દિવસની અંદર વાયરીંગ અને ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ એ આઈ ટેકનોલોજીના આધારે આ ટેસ્ટ લેવામાં આવશે ખાસ જો વાત કરવામાં આવે તો આ કેસને લઈને અનેક લોકોને થોડી શરૂઆતમાં મુશ્કેલી પડી શકે છે પરંતુ યોગ્ય લોકો જ રોડ ઉપર ડ્રાઇવિંગ કરતા જોવા મળી શકે છે.