Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાતે આવશે, ક્યાં મુલાકાત લેશે? અને ક્યારે આવશે? જુઓ

Chhota Udaipur, Chhota Udepur | Sep 10, 2025
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવશે. કવાંટના હાફેશ્વર ખાતે ૧૨ તારીખે રાત્રી સભા યોજશે. હેલિપેડ, રાત્રી રોકાણ , બેઠક વ્યવસ્થા, કાયદા વ્યવસ્થા, ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપર તંત્રની તૈયારીઓ શરૂ કરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us