આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ રાત્રે 10 કલાક સુધીમાં ગણેશ ચતુર્થી ને લઈ ને વિવિધ પંડાલો માં ગણપતિ ના આગમન થઈ રહ્યા છે. ત્યારે લીમડી નવા બજાર ખાતે બાળ ગણેશ મિત્ર મંડળ દ્વારા લીમડી ચા રાજા નું ભવ્ય આગમન કર્યું.વિવિધ ઝાંકી અને કાશી ની ગંગા આરતી સાથે લીમડી ચા રાજા નું ભવ્ય આગમન કર્યું.મોટી સંખ્યા માં લોકો કાશી ની ગંગા આરતી નિહાળવા પહોંચ્યા.