This browser does not support the video element.
અમીરગઢ: અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ...
Amirgadh, Banas Kantha | Sep 6, 2025
આજરોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ... વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હાઇવે પર વિઝીબીલિટી ઘટી... વાહન ચાલકો વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન હંકરવા બન્યા મજબુર... વરસાદ સાથે વિઝીબીલીટી ઘટતા વાહન ચાલકો અનુભવી રહ્યા છે મુશ્કેલી...