ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા ખાતે 5,000 થી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે આશાપુરાચા વિઘ્નહર્તા ગણેશ પંડાલમાં ગણેશજીના આશીર્વાદ જિલ્લાના ડીવાયએસપી અને નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઇ જાડેજા સાહેબે પ્રાપ્ત કર્યા હતા.