મોડાસા શહેરમાં ઘણા વર્ષો પહેલા વોટર એટીએમ લગાવવામાં આવ્યું હતું જે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે આ સાથે જ થોડા મહિના અગાઉ મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા જો કે તે બંને બંધ હાલતમાં હોવાને લઈને જાગૃત નાગરિક દ્વારા પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે