આજરોજ આઠ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જોકે આજે રાત્રે આઠ કલાક આસપાસ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખારા સરોત્રા ધનપુરા સહિત વિસ્તારમાં વરસાદ લાંબા સમય બાદ ફરી વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ આ વરસાદ પાકને લઈને સારો વરસાદ એટલે ખેડૂતો પણ આવતોખુશ જોવા મળી રહ્યા છે