ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે 5,000 થી વધુ ગણેશજીની મૂર્તિની સ્થાપના સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના રેન બસેરા ખાતે ભિક્ષુકો રહે છે અને 100 થી વધુ ભિક્ષુકો અહીં વસવાટ કરે છે ત્યારે તમામ તહેવારોની ઉજવણી ધામધૂમથી અહીં કરવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવને લઈને મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે ત્યારે મહા આરતીમાં નવસારી જિલ્લાના ડીવાયએસપી સંજય રાય ઉપસ્થિત રહ્યા હતા.