: જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં એક વાડીમાં રહીને ખેતી કામ કરતા કાંધાભાઈ ઉર્ફે કાંધલ ભુપતભાઈ ઉલવા નામના 21 વર્ષના રબારી શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, અને તેની વાડીમાં સંતાડવામાં આવેલો રૂપિયા 4,500 ની કિંમતનો 9 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો જામજોધપુર પોલીસે કબજે કરી લીધો છે, જ્યારે દારૂનો જથ્થો સંતાડનાર કાંધાભાઈ ઉર્ફે કાંધલ ભુપતભાઈ ઉલવાની અટકાયત કરી લીધી છે