મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઇવે રોડ પર ત્રણ વર્ષથી ઠેરઠેર નાળા તોડીને નવા બનાવવા તે તંત્ર કરતું નથી અને મહુવાથી સાવરકુંડલા ૪૦ કિલોમીટરના અંતરે બે કલાકથી વધારે સમય જાય છે અને આખો રોડ બિસ્માર હાલતમાં છે તે બાબતે ભરતસિંહે સરકાર અને તંત્રને આડેહાથ લીધા તેમજ વિસાવદર અને નેપાળ વાળી થશે તેવી ખુલ્લી ચેતવણી ભરતસિંહે આપી તેમજ સાવરકુંડલાથી મહુવા સુધીમાં ગામડે ગામડે