*તળાજા તાલુકાના તળાજી નદી પરના બ્રિજને બંધ કરી તમામ વાહનો માટે તા. ૧૧/૦૯/૨૦૨૫ થી તા. ૧૭/૧૦/૨૦૨૫ સુધી ટ્રાફીકને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ* ------ માહિતી બ્યુરો, ભાવનગર તળાજા તાલુકાના NHAI તળાજા બાયપાસ સેકશન ફોમ ચે. ૪૯/૩૦૦ થી ૫૩/૫૮૫ પર તળાજી નદી પરનો માઇનોર બ્રિજ નબળો જણાયેલ હોય કામ ચલાઉ ઘોરણે બ્રિજને બંધ કરી ટ્