ધારી તાલુકાનાગોપાલ ગ્રામ ઓ.પી.ઝાટકીયા હાઈ સ્કૂલ ખાતે શિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ તેમજ શિક્ષક રહીને શાળાના બાળકોને અભ્યાસ કરાવવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પ્રેરણા મળે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે..