89 માંગરોળ વિધાનસભા વિસ્તારના ખોરાસા ગીર મુકામે ગડુ જિલ્લા પંચાયત સીટ ના પ્રવાસ અંતર્ગત બેઠકનું આયોજન થયેલ આ બેઠકમાં પાર્ટીના આગામી કાર્યક્રમ અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા 89 માંગરોળ માળિયા હાટીના વિધાનસભા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ આ વિસ્તારના તેમજ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.