રાજ્યમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે મૂડી પંથકમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદ અને ભારે પવન હોવાના લીધે ખેડૂતોના કપાસ મગફળી તથા બાજરા સહિતના પાકને ભારે નુકસાન જોવા મળ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા પોતાના પાકને થયેલ નુકસાન બાબતે સરકાર પાસે સર્વેની કામગીરી અને પાક વળતરની માંગ કરવામાં આવી છે