રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને લોકકલાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને લાખોના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરજે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી રહ્યા હાજર