કચ્છ અંજારના શ્રીમાનવસેવા ચેરી. ટ્રસ્ટ તથા પૂ. શ્રી સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજીત વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન એક દિવસીય દરેક જ્ઞાતિજનો માટે માનવીય અભિગમે શ્રી રધુનાથજી મંદિર હોલ સવાસરનાકા અંજાર મધ્યે યોજવામાં આવ્યું હતું.