આજ રોજ સમય 5 કલાકે વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ યથાવત ઉપરવાસમાં વધુ વરસાદ ને લઈ હાથમતી નુ નદી હેરમાતાજી નદી ઘોડાપૂર આવ્યા કોજવે ઉપર પાણી ફરી વળતાં અવર-જવર બંધ વિજયનગર ના દઢવાવ, મોતપુરા, આમોદરા સહિત ના ગામો વચ્ચેનો કોજવે અવર-જવર માટે બંધ ઉત્તર ગુજરાતમા ભારો વરસાદ ની આગાહીને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે રાજસ્થાન સહિત ઉપર વાસ વરસી રહ્યો છે ભારે વરસાદ