બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ ખેડૂત મહાપંચાયત યોજાઈ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા નજીક આવેલ ધારા એગ્રોટેક ખાતે બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ પંચાયતમાં મોટી સંખ્યામાં બટાકા ઉત્પાદક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરે છે. કંપનીઓ સાથેના કોન્ટ્રાક્ટમાં રહેલી વિસંગતતાઓને કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. યોગ્ય