કેશોદના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે દરરોજ બાળકો માટે અવનવા કાર્યક્રમમાં કરવામાં આવતા હોય છે ત્યારે દર વર્ષની જેમ ગણેશ ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિર ખાતે વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ખેલૈયા એ રાસની રમઝટ બોલાવી હતી