કેશોદના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની પોલીસને ખાનગી માહિતી મળી હતી ત્યારે પોલીસે ખાનગી માહિતી વાળી જગ્યા પર રેડ કરતા પાંચ જુગારીઓને જુગાર રમતા પોલીસે પકડી પાડ્યા હતા ત્યારે પાંચ જુગારીઓ પાસેથી 3,640 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી