અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પુનિત નગર ક્રોસિંગ પાસે વેપારી પર જીવને હુમલા ની ઘટના સામે આવી હતી. મોબાઇલની દુકાન ચલાવતા વેપારી પર 10 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. જે ગુનામાં સામેલ 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે ઝોન 6 DCP રવિ મોહન સૈનીએ વિગતવાર માહિતી આપી હતી.