ધ્રાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતુ છે નારીચાણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે અને સાથે લોકમેળાનું પણ પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે.