શનિવારના 4 કલાકે માર્ગ મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલી બંધ કરાયેલા ફૂલોની આંકડાકીય વિગત મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા પુલ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વલસાડ તાલુકાના કુલ 18 જેટલા રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા તેના બંધ કરી દેવામાં આવ્યા છે.