સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના સ્ટાફને સોશિયલ મીડિયા પર એક શખ્સ દ્વારા હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો હોવાની જાણ થતા ફોટા આધારે શખ્સની તપાસ કરી મૂળી તાલુકાના પલાસા ગામનો ગણપતભાઇ પુનાભાઈ ફીસડીયાની અટકાયત કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.