This browser does not support the video element.
દાહોદ: શહેરના ગોધરા રોડ પર 85 વર્ષીય વૃદ્ધને બસ ચાલકે અડફેટે લીધા
Dohad, Dahod | Aug 28, 2025
દાહોદમાં બસ ચાલકો બેફામ બન્યા દાહોદ સહેરના ગોધરારોડ પર 85 વર્ષીય વૃદ્ધ ઈસમને બસએ અડફેટે લેતા વૃદ્ધ ઈસમને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હાલ ઈજાગ્રસ્ત ઈસમ દાહોદના ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.