ગુજરાત વિધાનસભા ના સાતમા સત્રમાં જન વિશ્વાસ વિધેયક રજુ થયુ જેમાં કોઈ કૌભાંડીઓ ખેડુતો સાથે કૌભાંડ કરે તો તેમાં ફોજદારી ગુનો નહી બને માત્ર રોકડ દંડ ભરી છૂટી જવાય તેવી જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ બાબતે વિધાનસભા માં ખેડુતો ના પક્ષે ઉભા રહી આ સુધારા વિધેયક નો વિરોધ કર્યો.