સાબરકાંઠા જિલ્લાના તલોદ માં જામ્યો વરસાદી માહોલ તલોદ સહિત ના વક્કાપુર, ઉજેડીયા, તલોદ ગામ, હરસોલ, સહિતના ગામડાઓમાં વરસાદ હવામાન વિભાગ ની આગાહી વચ્ચે ભારે વરસાદ કેટલાક નીચાણવાળા વિસ્તાર માં ભરાયા વરસાદ પડતા અસહ્ય ગરમી ઉકળાટ મા નગરજનો ને રાહત વરસાદ ને લઈ ને વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી વરસાદી પાણી સતત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા તલોદ સહિત વિસ્તાર મા પાણી પાણી થયુ