ટૂંક સમયમાં જ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે જેથી લોકો ગણેશ ચતુર્થીના દિવસ પોતાના ઘરે કે સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરતા હોય છે ત્યારે આ ગણપતિની મૂર્તિઓનું બમ્પર વેચાણ થયુ છે વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે મોરબીમાં ૧૫૦૦૦ જેટલા ગણપતિનું વેચાણ કરવામાં આવ્યું છે.