ગીરસોમનાથ ના ઉનામા સોમનાથ બાગ ખાતે ઉના સિંધીસમાજ દ્રારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ છે જેમા ગત 21 ઓગસ્ટ ના રાત્રીના 8 કલાક આસપાસ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, સહીત રાજકીય, સામાજીક અગ્રણીઓ ની બહોળી ઉપસ્થીતી રહી હતી .