Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુર એસ.ટી. ડેપોમાં ૯ નવી બસોનું ભવ્ય લોકાર્પણ

Jamjodhpur, Jamnagar | Sep 2, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર એસ.ટી. ડેપોમાં ૯ નવી બસોનું ભવ્ય લોકાર્પણ! કરવામાં આવ્યું. આ લોકાર્પણ MLA હેમંતભાઈ ખાવા દ્વારા કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધાઓ સાથેની આ બસો મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ આપશે. 🛤️ જામજોધપુરની જનતા માટે એક નવું પગલું, એક નવી યાત્રા!
Read More News
T & CPrivacy PolicyContact Us