કોળી પટેલ સમાજનું આજે ભવ્ય સંમેલન યોજાયું હતું ત્યારે પ્રથમ વખત નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો જલાલપુર વિસ્તારમાં કોળી પટેલ સમાજ નું ભવ્ય જે ભરેલી નું આયોજન કરવામાં આવ્યું હતું 5000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય આરસી પટેલ સહિત મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા.