ધોધમાર વરસાદ કારણે ઇડર તાલુકાના ગોકળપુરા ગામના રોડપાસે આવેલ વોધાની પ્રોટેક્શન વોલ માં ગાબડા પડ્યા:સમસ્યા . આજે સાંજે ૬ વાગે મળેલી આ માહિતી મુજબ ઇડર તાલુકાના ખેડ-તસિયા રોડ જોડતા એપ્રોચ રોડ ગોકળપુરા ગામ જતો રોડ ગત વર્ષે બનાવાયો હતો. આ રોડ પર વરસાદી પાણીના પ્રવાહને રોડ ધોવાણ અટકાવવા માટે વોધામાં પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાયું હતું. પરંતુ તાજેતરના ભારે વરસાદન