ડેડીયાપડા ; હવામાન વિભાગની આગાહીને લઈને હાલ ઘણા દિવસો થીભારે વરસાદ વરસી રહ્યો છે સરદાર સરોવર નર્મદા અને કરજણ ડેમ માંથી પણ પાણી છોડવામાં આવી રહ્યા છેત્યારે થોડા દિવસ પહેલા દેડિયાપાડા ના શિયાલી ગામના બે બાળકો પાણી માં તણાઈ જતા મોત ને ભેટ્યા હતા અને દેડિયાપાડા તાલુકા ના જ મગરદેવ ગામમાં એક વ્યક્તિ નું ભારે વરસાદ ના કાચુંઘર તૂટી પડતા તમામ સામાન ધરવખરીનો સામાન પલડી જતા ભારે નુકશાન થયું હતું. મળતી વિગતો અનુસાર દેડિયાપાડા તાલુકાના છેલ્લા ઘણા દિવસથી હવામ