આગામી સમયમાં શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. લોકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થાય તે માટે નવા નિયુક્ત જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આજે રૂટનું નિરીક્ષણ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા