આજ તારીખ:- 01 /08/2025 ના રોજ ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન ગાંધીનગર થી મેં.ડેપ્યુટી મિશન ડાયરેક્ટશ્રી નવનીત પટેલ તથા સ્ટેટ મેનેજરઓ દ્વારા દાહોદ નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને નગરપાલિકા ના પ્રમુખશ્રી તેમજ દાહોદ,ઝાલોદઅને દેવગઢ બારીયા નગરપાલિકાના NULM વિભાગના કર્મચારીઓ સાથે યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી. તથા દાહોદ નગરપાલિકામાં ચાલતા પાઇલોટ પ્રોજેક્ટ દીનદયાલ જન આજીવિકા યોજના અંતર્ગત સુયોગ